ઘર >
અમારા વિશે
આ યોજનાનો હેતુ વિકાસશીલ દેશોમાં એમડીજીને પહોંચી વળવા માટે વાસ્તવિક જીવનમાં પાણીના પુરવઠા અને સ્વચ્છથા WSS ને લગતી સમસ્યાઓના સમાધાન માટેના વૈશ્વિક તેમજ સ્થાનિક જ્ઞાનમાં યોગદાન આપવાનો છે. WSS હસ્તક્ષેપના અંતિમ દાયકાની નિષ્ફળતા ઉપર એક દ્રષ્ટિ કરતાં ANTINOMOS ના માધ્યમ દ્વારા એક અસરકારક/પ્રભાવશાળી ઉદ્દેશ કે જે વિરોધાભાસ અને જ્ઞાન અંતરાલની વચ્ચે રહેલ મહત્વુપૂર્ણ મુદ્દાઓ કે જેને નિતીનિર્ધારકો દ્વારા માન્યતા મળેલ છે. આ પ્રસ્તાવનો મુખ્ય હિસ્સો વિરોધાભાસો અને જ્ઞાન અંતરાલને જોડવા માટેના પ્રયત્નમાં ફાળવવામાં આવશે. આ પ્રયોજનને વધુ સફળ બનાવવા સ્થાનિક સંસાધનો અને બુનિયાદી સંશોધનો સાથે WSS માં જે તે રાજ્યના તકનીકી કલાના વિકાસને જોડવા માટે અને વધુ ટકાઉ ઉકેલ શોધવાના સંદર્ભોને વિશિષ્ટ તક મળશે. જે પાણીની વાસ્તવિક સમસ્યાઓ આધારિત હશે.
સૌ પ્રથમ દ્રષ્ટિકોણ આધારિત વ્યવસ્થા અંતર્ગત wss ની અસંખ્ય તકનીકી પદ્ધતિઓ અને મહાવરાઓનો અભ્યાસ અને પૃથ્થકરણ કરવામાં આવશે. બહારનું જ્ઞાન એટલે કે તજજ્ઞોના જ્ઞાન અને કોઠાસૂઝના જ્ઞાન બન્ને પર આધારિત તકનીકી પદ્ધતિઓનો અભ્યાસ કરવામાં આવશે.
ત્યાર પછી ખેડૂતોના જ્ઞાન અને વૈશ્વિક-સ્થાનિક જ્ઞાનના સમન્વયને પોષવા માટે ખાસ પ્રકારના જ્ઞાન વ્યવસ્થાપન અને શીખવાના સાધનો વિકસાવવામાં આવશે(વૈશ્વિક અને સ્થાનિક જ્ઞાનના નેટવર્કની મદદથી શક્ય બને તેટલા) અને તેનો ઉપયોગ કરવામાં આવશે.
|